એન્ટિફ્લોરાઈટ બંધારણમાં નજીકના પાડોશીનું અંતર $20\sqrt{3} \ pm$ છે,તો એકમ કોષની ધારની લંબાઈ ............... $pm$ છે.

  • A
    $20$
  • B
    $40$
  • C
    $80$
  • D
    $10$

Explore More

Similar Questions

એક ઘન પદાર્થનું બંધારણ એવું છે કે જેમાં $W$ પરમાણુઓ ઘન લેટિસના ખૂણાઓ પર,$O$ પરમાણુઓ ધારના કેન્દ્ર પર અને $Na$ પરમાણુ ઘનના કેન્દ્રમાં સ્થિત છે. આ સંયોજનનું અણુસૂત્ર શું છે?

$bcc$ ક્યુબિક કોઓર્ડિનેશન માટે ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય કેટલું છે?

$CaF_2$ નો અવકાશ લેટીસ (space lattice) કયો છે?

ઘન $A^{+}B^{-}$ એ $NaCl$ પ્રકારનું ક્લોઝ પેક બંધારણ ધરાવે છે. જો એનાયનની ત્રિજ્યા $250 \ pm$ હોય, તો કેટાયનની આદર્શ ત્રિજ્યા $pm$ માં કેટલી હોવી જોઈએ?

Difficult
View Solution

સમાન ગોળાઓના બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ લેટીસમાં નજીકના પડોશીઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo